Placeholder canvas

મદદ માટે અપીલ: વઘાસિયાના શાહબુદીનભાઈ માથકીયાને લીવરની સારવાર માટે 30 લાખની જરૂર.

લીવર સિરહોસીસથી પીડાતા શાહબુદીનભાઈ હુસેનભાઈ માથકીયાના પરિવારની મદદની અપીલ
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વધાસીયા ગામના રહેવાસી હુસેનભાઈ માથકીયાના દીકરા “શાહબુદીનભાઈ” છેલ્લા ઘણા સમયથી “લીવરની ગંભીર બીમારી લીવર કેન્સર” એટલે કે લીવરમાં પાણી ભરાવું જેવી ગંભીર બીમારીનો સામનો કરી રહિયા છે. આવી ગંભીર બીમારીથી શાહબુદીનભાઈને કાયમી છુટકારો મળે તેવા હેતુથી સમગ્ર પરિવાર જનોએ રાજકોટ ખાતે આવેલી હાર્મની હોસ્પિટલમાં સારવાર ચાલુ કરવી છે. તેમ કરવાથી દર્દીને નવી જિંદગી મળવાની ખૂબ શકયતા છે.
આ લીવરની સારવાર માટે આશરે તેવોને રૂપિયા 30,00,000 (અંકે:- ત્રીસ લાખ) ની જરૂરિયાત છે. દર્દી શાહબુદીનભાઈ માથકીયાના પિતા હુસેનભાઈ ખેતી કામ કરીને ગુજરાન ચલાવે છે. અને તેમના બંને છોકરા દર્દી શાહબુદીનભાઈ અને અલ્તાફભાઈ જન્મ જાત થી મૂંગા-બહેરા છે. ઘરની આર્થિક પરિસ્થીતી પણ ખૂબ નબળી છે. સમાજના સુખી સંપન્ન લોકો, સખી દાતાઓ તથા સંસ્થાઓને આર્થિક મદદની અપીલ કરવામાં આવે છે.
મદદ કરવા ઇચ્છુક લોકો નીચે આપેલ બેન્ક એકાઉન્ટમાં અથવા તો google pay (ગુવલ-પે)માં રકમ જમા કરાવી શકે છે. તેમજ આ વિશેની વધુ માહિતી માટે દર્દીના સગા સાફિન માથકીયાનો મો: ૯૦૨૩૯૬૩૪૪૭ પર સંપર્ક કરી શકે છે
Google Pay :- 9106631033
UNION BANK:-
NAME: MATHAKIYA MOHAMMADSHAFIN SHAHBUDIN
AC NO: 483202010104129,
IFSC CODE: UBIN0548324
આ દર્દીને પૂરતી મદદ મળી રહે એ માટે આ ન્યુઝને વધુમાં વધુ શેર કરવા વીંનતી…
કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો