Placeholder canvas

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ચૂંટણીની મતગણતરીમાં 20 રાઉન્ડ બાદ કોંગ્રેસ આગળ…

20 રાઉન્ડમાં 400 મતની ગણતરી પુરી

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી ની મતગણતરી આજે ગણતરી થઈ રહી છે જેમાં 20 રાઉન્ડના અંતે કોંગ્રેસના સભ્યો આગળ ચાલી રહયા છે.

ખેડૂત વિભાગમાં કુલ 671 મતમાંથી ૬૫૩નું મતદાન થયું હતું, જેમાં 400 મતની ગણતરી પૂરી થઈ છે. છેલ્લે મળેલી માહિતી મુજબ હાલમાં કોંગ્રેસના 8 સભ્યો આગળ ચાલી રહયા છે. કોંગ્રેસના શકીલ પીરઝાદા 221 મત સાથે સૌથી આગલ ચાલી રહયા છે.

આ સમાચારને શેર કરો