વાંકાનેર માર્કેટિંગ યાર્ડ 21 તારીખ સુધી બંધ રહેશે

વાંકાનેર માર્કેટીંગ યાર્ડના વહીવટકર્તાઓએ વર્તમાન ચાલી રહેલી કોરોના મહામારી ના કારણે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ આગામી તારીખ 21/ 4/ 2021 સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

આગામી તારીખ 21/ 4/ 2021 ના રોજ પરિસ્થિતિને જોઇને નિર્ણય લેવામાં આવશે જેમની દલાલભાઈ, વેપારીભાઈઓ, ખેડૂતો અને મજૂરો સર્વે નોંધ લેવાનું એપીએમસી વાંકાનેરના સેક્રેટરીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 63
  •  
  •  
  •  
  •  
  •  
    63
    Shares