Placeholder canvas

વાંકાનેરમાં આવતી કાલથી એન્ટિક સર્વે એન્ડ પલાનિંગનો શુભારંભ…

વાંકાનેર: આવતીકાલે એટલે કે શનિવારે ઇલ્મુદીનભાઇ કડીવાર (જરીફ)ની બીજી બ્રાન્ચ વાંકાનેરમાં 27 નેશનલ હાઇવે પર ચંદ્રપુર પાસે આવેલ સ્ટાર પ્લાઝામાં “એન્ટિક સર્વે એન્ડ પ્લાનિંગ” નો શુભારંભ કરવામાં આવશે. આ શુભારંભમાં ઇલ્મુદીનભાઇ કડીવાર (જરીફ) તરફથી તમામ વાંકાનેર તાલુકા વસ્તીઓને પધારવાનું જાહેર આવેલો આપવામાં આવેલ છે.
એન્ટીક સર્વે & પ્લાનીંગમાં બિન ખેતીના નકશા (પ્લાન), મકાનના નકશા (પ્લાન), D-GPS સેટેલાઇટ માપણી, ડ્રોન સર્વે તથા રોડ સર્વે, પાઈપલાઈન, કેનાલ, કંટુર, ટોપોગ્રાફી તેમજ વિગેરે પ્રકારના સર્વેને લગતા કામકાજ કરવામાં આવશે…
આ સમાચારને શેર કરો