Placeholder canvas

વાંકાનેર તાલુકા પેન્શનર મંડળની શનિવારે વાર્ષિક સાધારણ સભા…

વાંકાનેર તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા આગામી તા.04/06/ 2022 ને શનિવારે સવારે 9:30 કલાકે મળશે.

વાંકાનેર તાલુકા પેન્શનર મંડળે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારના વાંકાનેર તાલુકાના પેન્શનર મંડળના સભ્યોની વાર્ષિક સાધારણ સભા આગામી તા. 4/6/2022 ને શનિવારે સવારે 9:30 કલાકે વિશ્વકર્મા મંદિર, જીનપરા ચોક, વાંકાનેર. ખાતે મળશે.

આ સાધારણ સભામાં 70 સાલની ઉંમરવાળા સભ્યોનું ચાલ ઓઢાડીને સન્માન કરવામાં આવશે. આ સાધારણ સભામાં પેન્શનર મંડળના પ્રમુખે દરેક સભ્યોને હાજરી આપવા જણાવેલ છે. સાધારણ સભા બાદ ભોજનની વ્યવસ્થા રાખેલ છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/IqRnCMZ4qWuIYwQK1nw6um

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો