હળવદ: શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ જયશંકર રાવલના પુત્ર અને હળવદના પત્રકાર મયુર રાવલના ભાઈ અંકિત અજયભાઈ રાવલનું ગત તા. ૩૦-૩-૨૦૨૪ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
સદગતનું બેસણું તા ૧-૪-૨૦૨૪ ને સોમવાર
સમય: સાંજે ૪:૦૦ થી ૬.૦૦
સ્થળ: બ્રાહ્મણ ની ભોજનશાળા હળવદ ખાતે રાખેલ છે.