વાંકાનેર વાંકાનેરના અમરધામ નજીક જુગાર રમતા બે પકડાયા August 24, 2024 Kaptaan વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર અમરધામ નજીક જાહેરમાં જુગાર રમતા આરોપી સંજય લવિંગભાઈ મંદુરીયા અને આરોપી અજુભાઈ વેરશીભાઈ માથાસૂરિયાને વાંકાનેર તાલુકા પોલીસે રોકડા રૂપિયા 1600 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. આ સમાચારને શેર કરો