આજે વાંકાનેરના યુવા બિઝનેસમેન અને સામાજિક કાર્યકર અમિતભાઈ ભટ્ટનો જન્મદિવસ…
આજે અમિતભાઈ ભટ્ટનો જન્મ દિવસ છે, તેવો આજે 40 વર્ષ પૂર્ણ કરીને 41માં વર્ષમાં પ્રવેશ્યા. તેમના જન્મદિવસ નિમિત્તે તેમના ખાસ મિત્ર યાસીનભાઈ ખલીફા જન્મ દિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. અમિતભાઈ ભટ્ટ ખૂબ મોટું મિત્ર વર્તુળ ધરાવે છે અને તેમના સગા સ્નેહીઓ તેમના મોબાઈલ નંબર 97372 59999 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
કપ્તાન ન્યુઝ તરફથી અમિતભાઈ ભટ્ટ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… HAPPY BIRTHDAY