Placeholder canvas

વાંકાનેર: આંબેડકર નગરમાં સામાન્ય બોલાચાલીમાં મહિલાને જાનથી મારી નાખવા ધમકી આપી.

વાંકાનેર : વાંકાનેર શહેરના આંબેડકર નગરમાં શેરીમાં સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ જયશ્રીબેન દિનેશભાઇ ઝાલાને આરોપી દિપક બાબુભાઇ વાઘેલાએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો