Placeholder canvas

સૂર્યમંડળમાં જોવા મળશે અદ્ભૂત નજારો: એક જ લાઈનમાં દેખાશે 4 મોટા ગ્રહ

આ દિવસે એક લાઈનમાં દેખાશે 4 મોટા ગ્રહ, સૂર્યમંડળમાં જોવા મળશે અદ્ભૂત નજારો

સૂર્યમંડળમાં એક ખૂબ જ અદ્ભૂત નજારો જોવા મળશે. હકીકતે 4 મોટા ગ્રહ એક જ લાઈનમાં જોવા મળશે. આ પ્રકારે ગ્રહો સીધી લાઈનમાં આવવાથી આકાશમાં શાનદાર નજારો જોવા મળશે.

17થી 20 એપ્રિલની વચ્ચે શનિ, મંગળ, શુક્ર અને ગુરૂ એક સાથે સીધી રેખામાં જોવા મળશે. આ નજારાને જોવાનો સૌથી બેસ્ટ સમય 20 એપ્રિલ સૂર્યોદય પહેલાનો રહેશે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો