અમરસરમા યાસીર યાકુબભાઈ શેરસિયા 27 મતે જીત્યા

વાંકાનેર તાલુકાની અમરસર ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં થયેલા મતદાનની મતગણતરી કરતા તેમાં સરપંચના ઉમેદવાર યાસીર યાકુબભાઈ શેરસિયા તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર ઇબ્રાહીમભાઇ અમીભાઈ ખોરજીયા સામે 27 મતે ચૂંટણી જીતી ગયા છે.

ઉમેદવારોને મળેલા મતો
(૧) ઇબ્રાહીમભાઇ અમીભાઈ ખોરજીય -424
(૨) સમીર તારમામદ બ્લોચ -178
(૩) યાસીર યાકુબભાઈ શેરસિયા -451

જેમની ઉપર ગામના મતદારોએ વિશ્વાસ મૂક્યો છે અને ચૂંટણીમાં વિજય થનાર સરપંચ અને સભ્યોને કપ્તાન ગ્રુપ તરફથી ખુબ ખુબ અભિનંદન….

જો આપ ચૂંટણીના સમાચાર, મહત્વના સમાચાર, બ્રેકિંગ ન્યુઝ અને રાજકોટ, મોરબી અને વાંકાનેરના માર્કેટીંગ યાર્ડના બજાર ભાવ વહેલાસર જાણવા માગતા હો તો કપ્તાનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો….

કપ્તાનનું ફેસબુક પેઈજ લાઈક અને ફોલો કરવા માટે નીચેની લીંક ક્લિક કરો…

https://facebook.com/kaptaannews

ઉપરની લિંક આપણા મિત્રો, સગા-સંબંધીઓને પણ મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો