વાંકાનેર વાંકાનેર: માટેલ, અમરધામ રોડ ઉપર વેપારીને દુકાનમાં હાર્ટ એટેક આવતા મૃત્યુ November 24, 2022 Kaptaan વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ – અમરધામ રોડ ઉપર દુકાન ધરાવતા પીપળી ગામના જીતેન્દ્રભાઈ મુળજીભાઈ જગોદણા ઉ.51 પોતાની દુકાને હતા ત્યારે હાર્ટ એટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. આ સમાચારને શેર કરો