વાંકાનેર: નેશનલ હાઇવે અને માર્કેટિંગ યાર્ડ નજીક “આલ્ફા ઈન્ડસ્ટ્રીયલ ઝોન”માં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટીંગનું બુકીંગ શરૂ…
બેસ્ટ લોકેશન, વ્યાજબી કિંમત: બિઝનેસ લોકેશનમાં વિશાળ જગ્યામાં 33 જેટલા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ
(Promotional Artical)
વાંકાનેર નાના અને મધ્યમ ઉદ્યોગ માટે મસ્ત લોકેશનમાં વિશાળ જગ્યામાં અને નેશનલ હાઈવે અને માર્કેટિંગ યાર્ડથી ખૂબ જ નજીકમાં આ જ ક્ષેત્રના ખૂબ જુના અને ખૂબ સારી ગુડવિલ ધરાવતા આલ્ફા ગ્રુપ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ કરવામાં આવ્યું છે. જ્યાં મસ્ત લોકેશનમાં વ્યાજબી કિંમતમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ મળે છે.
આલ્ફા ઈન્ડસ્ટ્રીયલ ઝોન નાના અને મધ્યમ પ્રકારના ઉદ્યોગ માટે ખૂબ સારા લોકેશનમાં પ્લોટિંગ થયું છે, એમની ટાઇટલ ક્લિયર બિનખેતી થયેલ છે, 12 થી 18 મીટરના પહોળા રસ્તાઓ છે, અલગ અલગ જગ્યાએ 4 સાર્વજનિક પ્લોટ છે. નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ખૂબ અનુકૂળ જગ્યામાં જરૂરી સુવિધાયુક્ત પ્લોટિંગ હોવાથી ખૂબ જ ઝડપથી ડેવલપ થઇ રહ્યું છે. નાના-માધ્યમ ઉદ્યોગકારોને ખૂબ અનુકૂળ આવે તેવા લોકેશનમાં પ્લોટ ખરીદવાનો સારો મોકો છે. જો ખરેખર આપ પ્લોટ ખરીદવા ઇચ્છતા હો તો ડેવલ્પરના નીચે આપેલા નંબર પર સંપર્ક કરીને આ પ્લોટીંગ જોઈ લો… જોયા પછી આપ જ કહેશો કે ખરેખર આ પ્લોટિંગ ધંધા માટે મોકાનું છે.
આલ્ફા ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉપલબ્ધ સુવિધાઓ
- ટાઈટલ ક્લિયર બિન ખેતી….
- 12 મીટર તથા 18 મીટરના પહોળા વિશાળ મેટલ રોડ-રસ્તા…
- નાના તથા મધ્યમ કદના ઔધ્યોગિક એકમો માટેના પ્લોટ…
- અલગ અલગ ચાર જગ્યાએ ઉપયોગ થાય તેવા સાર્વજનિક પ્લોટ…
- વેલ ડેવલપ ઈન્ડસ્ટ્રીયલ એરીયામા એકદમ વ્યાજબી ભાવે…
- 250 થી 350 વાર સુધીના પ્લોટ…
- બંને બાજુથી મુખ્ય રોડને જોડતો લે-આઉટ પ્લાન….
• બુકિંગ કોન્ટેક્ટ •
નેસીફ માથકીયા
મો. 97126 26800
યાકુબ કડીવાર
મો. 99134 44160