બાદી એન્ડ કુ.માં તમામ પ્રકારની વ્યવસાયી સેવાઓ ઉપલબ્ધ, સંપર્ક કરો…
(Promotional Artical)
વાંકાનેર: આજના સમયમાં ધંધો/ વ્યવસાય કરવો એટલો બધો સરળ નથી રહ્યો… ઘણા બધા રજિસ્ટ્રેશનો કરાવવા, નોંધણી કરીને નંબર લેવા, સરકારી ઓફીસ અને બેન્કના કામકાજ એકાઉન્ટ, હિસાબ-કિતાબ વિગેરે કામો ખૂબ સમય માગી લે છે અને ધંધા કરનાર પોતાની પાસે આવા કામો કરવાનો સમય હોતો નથી… ત્યારે કરવું શું ?
આપને મુંઝવતા આવા તમામ પ્રશ્નોનું નિરાકરણ હવે વાંકાનેર, ટંકારા અને મોરબીમાં બાદી એન્ડ કુ. કરી આપશે… બાદી એન્ડ કુ વ્યવસાયિક/ધંધા માટેની તમામ સેવાઓ ઉપલબ્ધ કરી રહી છે જેવી કે…
➡️પાર્ટનરશિપ ફર્મ
➡️LLP ફર્મ
➡️GST રજીસ્ટ્રેશન
➡️TDS રજીસ્ટ્રેશન
➡️GST રિટર્ન
➡️ઇન્કમટેક્ષ રિટર્ન
➡️ઇન્કમટેક્ષ ઓડિટ
➡️એકાઉન્ટ વર્ક
➡️ફુડ લાઇસન્સ
➡️iso સર્ટિફિકેટ
➡️gst ઓડિટ
આ ઉપરાંત નવા ધંધા કે વ્યવસાયની શરૂઆતમાં અને ડેવલોપીંગમાં નાણાંકિય આવશ્યકતા ઊભી થાય ત્યારે બેંકની સેવા પણ બાદી એન્ડ કુ આપી રહી છે જેમાં આપને નીચે મુજબની સેવા મળી શકશે…
➡️હોમલોન
➡️મોર્ટેગજ લોન
➡️કાર લોન
➡️પર્સનલ લોન
➡️પ્રોજેકટ લોન
➡️બિઝનેશ લોન
➡️સબસીડી લોન(PMEGP)
➡️ટ્રક લોન
➡️મુદ્રા લોન
➡️વાજપાઈ બેંકેબલ લોન
➡️બજાજ ફાયનાન્સ લોન
➡️CC/OD ફેસિલિટી
ઉપર મુજબની તમામ સંતોષકારક સેવા મેળવવા માટે સંપર્ક કરો…
💠 બાદી એન્ડ કુ. 💠
👉પ્રથમ માળ, હાજીએલી કોમ્પ્લેક્ષ,પોલીસ લાઇન રોડ, લીમડાચોક, વાંકાનેર.
👉રિયલ પ્લાઝા, 27 નેશનલ હાઇવે, લાલપર, મોરબી-૨
👉બાલાજી કોમ્પ્લેક્ષ, જામનગર હાઈવે, લતીપર ચોકડી, ટંકારા.
ઇ-મેઇલ :-
[email protected]