Promotional Articlesવાંકાનેર

હવે સોલાર રૂફટોપ થયું સસ્તું અને સલામત, આલમ એન્ટરપ્રાઇઝમાં 0 ડાઉનપેમેન્ટ, ડેમેજની ગેરંટી સાથે સબસિડીની રકમ સીધી બાદ મેળવો….

વાંકાનેરમાં દેશની નામાંકિત TATA, Adani, Waaree, Rayzone, APS, ONIX સહિતની સોલાર કંપનીના સોલાર રૂફટોપ સિસ્ટમના બુકિંગ પર ગ્રાહક માસ્ટ ખૂબ જ લાભકારક ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોને 0 રૂપિયા વિજ બિલ માટે 0 ડાઉનપેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તેથી સોલાર સિસ્ટમ વસાવો..!!! સાથે સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીની રકમ ખાતામાં જમા થયા બાદ ચુકવણીની સુવિધા ઉપરાંત સોલાર પ્લેટના ડેમેજ પર ગેરંટી…!!! આ બધાનો ફાયદો મેળવવા આજે જ આલમ એન્ટરપ્રાઇઝનો સંપર્ક કરો…, આલમ એન્ટરપ્રાઇઝ આપના સ્વાગત માટે ઉત્સૂક છીએ…
વાંકાનેરમાં આલમ એન્ટરપ્રાઇઝ ગ્રાહકોને સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવ્યા બાદ સરકારી સબસીડીની રકમ ગ્રાહકના ખાતામાં જમા થયા બાદ બાકી રહેતી રકમની ચુકવણી કરવાની રહેશે, જે પહેલા અડધી રકમ પણ ગ્રાહકોને એકદમ સરળ હપ્તેથી ચુકવવાનો લાભ આલમ આપી રહ્યુ છે, સાથો સાથ સોલાર પ્લેટ કોઇપણ કારણોસર તુટી જાય અથવા ડેમેજ થવા પર ગેરંટી આપવામાં આવે છે. આ બધા લાભ મેળવવા માટે બુકીંગ કરાવવુ જરૂરી છે, બુકિંગ શરૂ થઈ ગયું છે. હવે રાહ ન જુવો…, નીચેના સરનામે પહોંચી જાવ… 👇👇👇
આ સમાચારને શેર કરો