હવે વાંકાનેરમાં બાંધકામ માટેની તમામ સર્વિસ એક જગ્યાએ: ઓનલાઈન સેવા પણ ઉપલબ્ધ.

(Promotional Articals)
હર કોઈનું સ્વપ્નું હોય કે પોતાનું એક સરસ મજાનું ઘર હોય, તેથી જ પોતાનું ઘર બનાવતી વખતે હંમેશા લોકો એવું ઈચ્છે કે તેમના ઘરનું કામ સારું થવું જોઈએ, મજબૂત થવું જોઈએ, સસ્તામાં થવું જોઈએ અને મસ્ત લાગવું જોઈએ. આ બધું સારું અને મસ્ત કોઈ નિષ્ણાંત અને અનુભવી જ કરી શકે…
આજકાલ ટ્રેડ ચાલે છે કે મકાન બનાવતી વખતે એન્જિનિયર પાસે નકશા પ્લાન ડિઝાઇન એલીવેશન એટલું જ નહીં પણ ઈલેક્ટ્રીક ફીટીંગનો પ્લાન પ્લમ્બિંગનો પ્લાન, ઇન્ટિરિયર ફર્નિચર આ તમામ વસ્તુ બનાવવામાં આવે છે ત્યારે ઘણી વખતે એવું થાય છે કે આ બધું જ કામ કરવા માટે અલગ અલગ વ્યક્તિ પાસે જવું પડે છે. આ તમામ વ્યક્તિને મળવામાં મકાન માલિક થાકી જાય છે.
મકાન કે શોપિંગ સેન્ટરનું બાંધકામ માટે આ તમામ મુશ્કેલીનો અંત આવી ગયો છે, હવે બાંધકામમાં જરૂરી તમામ સેવાઓ એક છત નીચે મળશે.
વાંકાનેરમાં ત્રણ એન્જીનીયર મિત્રો ઇનાયત બાદી (અબ્દુલભાઈ બાદી –મહિકા, કપાસ કમીશન એજન્ટના સુપુત્ર) , શહેઝાદ કડીવાર (કડીવાર વલીમામદભાઈ- કાપડવાળા (અમરાપર) ના સુપુત્ર) અને સૈફુદ્દીન માથકિયા (માથાકીયા હબીબભાઈ–વઘાસીયાના સુપુત્ર) ઓએ એકવાઇ એશોસિયેટ્સટની બ્રાંચ ઓફીસનું શુભારંભ હવે વાંકાનેરમાં પણ કરેલ છે. જયાંથી આપને…
➡️ પ્રોજેકટ કન્સલ્ટન્ટ,
➡️ આર્કિટેકચરલ વર્ક,
➡️ 3D મોડેલિંગ,
➡️ લેન્ડસ્કેપ ડિઝાઈનર,
➡️ ઈન્ટીરિયર ડિઝાઈનર,
➡️ ફાયર સેફટી સર્વિસ,
➡️ બાંધકામનો અંદાજ પત્ર,
➡️ અનુભવી એન્જિનિયરનું સતત સાઈટ સુપરવિઝન
ઉપરાંત કોન્ટ્રાક્ટિંગ સર્વિસ જેવી કે…
➡️ બાંધકામ કોન્ટ્રાકટર
➡️ ડેવલોપીંમ
➡️ ફર્નીચર વર્ક
➡️ પ્લમ્બીંગ વર્ક
➡️ ઈલેક્ટ્રીક વર્ક
વગેરે સર્વિસ મળી રહેશે…

હવે વાંકાનેરમાં આપને મળશે ફક્ત રૂપિયા ૯૯૯માં ઘર બેઠા (એટલે કે ઓનલાઇન) મકાન/ ઓફિસ ના નકશા પ્લાન

પ્લાન/નક્શો બનાવવા માટે આપવી પડતી વિગતો.
1) તમારા whatsapp નંબર પર થી 99130 85758 નંબર પર મેસેજ મોકલો.
2) તમારી જગ્યાની ચતુર્દીશા આપો.
3) મકાન માં શું બનાવવું છે તેની વિગતો આપો. દા.ત. એક રૂમ રસોડુ, બે રૂમ રસોડુ, અટેચ ટોયલેટ બાથરૂમ, સીડી (અંદર/બહાર), હોલ, કિચન, બેઠક રૂમ વગેરે.
4) મકાન નું મુખ( દિશા / મોઢું ) કઈ બાજુ રાખવું છે? ( દા.ત. પૂર્વ બાજુ, પશ્ચિમ બાજુ વગેરે )
5) જો તમે કોઈ સાદો નકશો તૈયાર કરેલો હોય તો તેનો ફોટો મોકલી આપવો.
6) ઓનલાઈન પેમેન્ટ કરવું.
પ્લાન/નક્શામા સમાવેશ થતી વિગતો :-
2D પ્લાન જેમા આપને મળશે બધા રૂમ ની માપ-સાઈઝ, બારી દરવાજા વગેરેની વિગતો, બારી દરવાજા વગેરેની વિગતો વગેરેની PDF ફાઈલ આપને whatsapp પર મળી જશે. અમારા Whatsapp નંબર 99130 85758
એકવાઈ એસોસિયેટ્સ
બ્રાન્ચ ઓફિસ:- F-76 પહેલો માળ, સ્ટાર પ્લાઝા,ઓવરબ્રિજ પાસે, નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર.
હેડ ઓફિસ: 324, વિત ભવન, ગોંડલ રોડ, રાજકોટ.
સંપર્ક :-
ઇનાયત બાદી – 87804 85758
સેહજાદ કડીવાર – 84011 35058
સૈફુફીન માથકીયા – 82004 04832
આ સમાચારને શેર કરો