Placeholder canvas

આજે વાંકાનેરના યુવા એડવોકેટ અકરમ એ. કડીવારનો જન્મદિવસ

વાંકાનેરના યુવા એડવોકેટ અકરમ એ.કડીવારનો આજે જન્મદિવસ છે. તેઓએ 2018માં વકીલાતની સનત મેળવી વાંકાનેરમાં વકીલાતની શરૂઆત કરી હતી. તેવો પોતાને મળતાવડા સ્વભાવના કારણે પોતાના ક્ષેત્રમાં ખૂબ સારા સંબંધો ધરાવે છે. તેઓ જમીન મકાન દુકાન અને પ્લોટના દસ્તાવેજ કરનાર તથા રેવન્યુ કામના નિષ્ણાંત છે.

આજે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના પરિવારજનો સગાસંબંધીઓ સ્નેહીઓ મિત્રો અને વકીલ મિત્રો તેમના મોબાઈલ નંબર 79844 58747 પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી એડવોકેટ અકરમ કડીવારને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ….. Happy birthday

આ સમાચારને શેર કરો