પોરબંદરથી પહેલગાવ સુધીની પદયાત્રામાં નીકળેલા ‘ગુજરાતના નવાયુગના બાપુ’ સદામબાપુનું વાંકાનેરમાં ઉમળકાભેર સ્વાગત…
પોરબંદર થી પહેલગાવ સુધીની 2000 કી.મી.ની પદયાત્રામાં નીકળેલા એકતાનો યાંત્રિક, ગુજરાતનો નવાયુગનો બાપુ… સદામબાપુની અહિંસા યાત્રા વાંકાનેરમાં આવી પહોંચી હતી.તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
વાંકાનેરના વાલાસણ ગામેથી સદામબાપુએ વાંકાનેર તાલુકામાં પ્રવેશ કર્યો હતો, બાદમાં પીપળીયા રાજ, અરણીટીંબાના બોર્ડ અને અમરસર ફાટકે તેમનો ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે વાંકાનેર શહેરમાં આંબેડકર ચોક ખાતે દલિત સમાજના અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જયારે નેશનલ હાઈવે પર સ્ટાર પ્લાઝા ખાતે મોમીન સમાજના અગ્રણીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
જુઓ વિડીયો…

