વાંકાનેર : વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે રહેતા કંચનબેન દેવરાજભાઈ ભુડિયા ઉ.25 નામના પરિણીતાની તેમના ઘર પાછળ આવેલ કુવામાંથી લાશ મળી આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.પોલીસની પ્રાથમિક તપાસના મૃતકના પાંચ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે.