Placeholder canvas

જોઈએ છે: એફપ્રોમાં વાંકાનેર, થાનગઢ, ચોટીલા અને ટંકારામાં કરાર આધારિત સ્ટાફ…

એફપ્રોમાં ખેતી વિકાસ કાર્ય માટે વાંકાનેર થાનગઢ ચોટીલા અને ટંકારા માટે કરાર આધારિત સ્ટાફની જરૂરિયાત છે.
એફપ્રો ( એક્શન ફોર ફૂડ પ્રોડક્શન ) એ રાષ્ટ્રીય કક્ષાએ સામાજિક ટેકનીકલ વિકાસ માટે કામ કરતી સ્વૈચ્છક સંસ્થા છે. જેમને બી.સી.આઇ પ્રોજેક્ટ માટે સ્ટાફની વાંકાનેર થાનગઢ ચોટીલા અને ટંકારા માટે સ્ટાફની જરૂરિયાત છે.
જગ્યા :- વાંકાનેર- મેલ-4, ફિમેલ-4, થાનગઢ- મેલ-2,ફિમેલ-2, ચોટીલા- મેલ-1,ફિમેલ-3, ટંકારા- મેલ-2,ફિમેલ-1,
લાયકાત:- MRS / BRS / MSW / BSW / M.A. / B.A. / M.Com / B.Com / Any Graduate
અનુભવ :- સ્થાનિક અનુભવીને અગ્રતા / સ્થાનિક બિન અનુભવી પણ આવકાર્ય છે.
ઇન્ટરવ્યૂ :- તા.06/04/2023 ને ગુરુવાર, સમય :- સાવરે 9 થઈ સાંજના 6 વાગ્યા સુધી.
પસંદગીની રીત :- લેખિત, ગ્રુપ ચર્ચા, મૌખિક ઇન્ટરવ્યૂ.
નોંધ :- પોતાનું ટુ-વ્હીલર હોવું જરૂરી છે.
ઉપરોક્ત મુજબની લાયકાત ધરાવતા અને ઉપરોક્ત જગ્યા માટે કરાર આધારિત જોબ કરવા ઈચ્છુક ઉમેદવારોએ તેમના સંપૂર્ણ બાયા ડેટા સાથે ઉપરના સમયે હાજર રહેવુ.
સરનામું :-
એફપ્રો પ્રોજેકટ ઓફીસ” ગુલશન પાર્ક સોસાયટી, 27 નેશનલ હાઇવે, ચંદ્રપુરના નાલા પાસે, સબ સેન્ટરની બાજુમાં, ચંદ્રપુર, વાંકાનેર. મો.94280 48544, 97235 38221, 83471 23785
આ સમાચારને શેર કરો