Promotional Articlesવાંકાનેર

ખેડૂત ભાઈઓ હવે ટેનશન છોડો: ‘એકતા વાયરનેટિંગ’ના સિમેન્ટ પોલ, કાંટાતાર તથા મરઘા ફાર્મ, ખેતર અને કારખાના ફરતે લગાવાની જારીની સોલિટ બાંધણી કરાવો.

ખેડૂત ભાઈઓ તમારા ખેતર, ફાર્મહાઉસ, બગીચા તથા કારખાનાની ફેન્સીંગ તમારી મરજી મુજબની કરાવવા માટે ‘એકતા વાયરનેટિંગ’નો સંપર્ક કરો. અમો આપને ભારતની ખ્યાતનામ અને ખૂબ જ સ્ટાન્ડર કંપની જેવી કે HD ISI, TATA, BANASL જેવી કંપનીના વાયરમાથી તમારી પસંદગી મુજબના બનાવી આપીશુ…
હવે આપણાં વાંકાનેર તાલુકામાં સરકારી સબસીડી માન્ય ISI માર્કા વાળો વાયર તથા જાળી અમો બનાવી આપીશુ. HD ISI કંપની ભારતની આ પહેલી કંપની એવી છે જે વાયર ઉપર ISI માર્કો લખે છે. આમો HD ISI, TATA, BANASL જેવી કંપનીના વાયરમાંથી તાર બનાવી આપીશુ. તેમજ સિમેન્ટ પોલ ઉભા કરીને કાંટા તાર બાંધી આપવાનું કામ પણ કરી આપીશું જેથી આપ કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર આપના વાડી-ખેતર, ફાર્મ હાઉસ, કારખાનું કે અન્ય જગ્યાએ ફેન્સીંગ કરાવી શકશો…
અમારે ત્યાં સિમેન્ટ પોલ, કાંટાતાર, મરઘા ફાર્મ જાળી તથા ખેતર અને કારખાના ફરતે લગાવાની જારી આપની સાઈજ મુજબ બનાવી આપીશુ… સંપર્ક કરો….
આ સમાચારને શેર કરો