skip to content

વાંકાનેર: એડવોકેટ અને નોટરી કીર્તિ પરમારનું અવસાન

વાંકાનેર જાણીતા એડવોકેટ અને નોટરી કીર્તિ પરમારનું ગઈકાલે રાત્રે અવસાન થયેલ છે.

વાંકાનેરના જાણીતા યુવા એડવોકેટ અને નોટરીનું ગઈ કાલે મોડી રાત્રે અવસાન થયેલ છે, તેઓ થોડા કેટલાક દિવસથી બીમાર હતા અને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ હતા, તેવોએ ગઇકાલે મોડી રાત્રે અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધો, તેમની આજે સવારે 9:30 વાગ્યે અંતિમવિધિ વાંકાનેર ખાતે કરવામાં આવી હતી.

સ્વ. કિર્તીભાઈ પરમાર તેમની પાછળ તેમના પત્ની અને બે પુત્રને છોડી ગયા છે તેમનો મોટો પુત્ર કોલેજમાં અને નાનો પુત્ર 12માં ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે.

સ્વ. કિર્તીભાઈ પરમારનું ટેલિફોનિક બેસણું તારીખ 15/ 10/ 2020 ને ગુરુવારે સવારે ૧૦ થી ૧૧ દરમિયાન રાખેલ છે. ટેલીફોન નંબર ઋતિક પરમાર (પુત્ર) 91065 33211, 98249 92988

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/I0HzwSrwbrR2bwyc8CNwpb

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો