જૂન 2025થી શરૂ થતા શૈક્ષણિક વર્ષ માટે Nursery, LKG, HKG થી લઈ ધો.12 સુધીમાં એડમિશન માટેની પ્રવેશ પ્રક્રિયા વાંકાનેરની No.1 જ્ઞાનગંગા સ્કૂલમાં શરૂ. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિસિપ્લિન અને એજ્યુકેશનમાં No.1 ગણાતી વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલ એડમિશન માટે વાલીઓ અને વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી હોય છે…
છેલ્લા 25 વર્ષોથી ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં TOP 10માં સૌથી વધુ જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થીઓ હોય છે. NEET, JEE એને GUJCET જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવનારા ટોપર્સ પણ જ્ઞાનગંગા સ્કૂલના હોય છે. છેલ્લા 25 વર્ષોમાં ઘણા બધા ડોક્ટર્સ, એન્જીનીયર્સ અને CA, CS, MBAનું નિર્માણ આ સ્કૂલ દ્વારા થયું છે. વાંકાનેરમાં ભણી સરકારી પદ મેળવનારા અનેક શ્રેષ્ઠ અધિકારીઓ જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થીઓ છે. પ્રવેશ મેળવવા ઇચ્છુક માતા પિતાએ પોતાના સંતાનના નીચેના ડોક્યુમેન્ટસ સાથે રૂબરૂ સ્કૂલ ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે.
ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ ધોરણ 10 જ્ઞાનગંગા સ્કૂલમાં શરૂ થઈ ગયું છે. એડમિશન મેળવવા માંગતા તમામ વિદ્યાર્થીઓએ તાત્કાલિક સ્કૂલનો સંપર્ક કરવો.