વાંકાનેરશૈક્ષણિક

જો તમારે કોલેજમાં એડમિશન લેવાનું હોય તો આ સમાચાર ખાસ વાંચજો…

હવે વિદ્યાર્થીઓએ ધોરણ 12 ની પરીક્ષા આપેલ છે અને કોલેજમાં પ્રથમ વખત એડમિશન લેવા જઈ રહ્યા છે તેવા દરેક વિદ્યાર્થીઓએ શિક્ષણ વિભાગ , ગુજરાત સરકારની સુચના મુજબ પોર્ટલમાં એન્ટ્રી કરવાની રહેશે
જે સંદર્ભે ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા વાંકાનેરની દોશી કોલેજને હેલ્પ સેન્ટર તરીકે માન્યતા આપેલ છે

જેથી કોઈ વિધાર્થીને એડમિશનના સંદર્ભે કોઈ પ્રશ્ન હોય તો કોલેજે સમય દરમિયાન કોઈ પ્રશ્ન હોય તો માહિતી મેળવી શકાશે તેવું કોલેજના પ્રિન્સિપાલ
ડૉ.વાય એમ ચુડાસમાએ એક અખબાર યાદીમાં જણાવેલ છે.

આ સમાચારને શેર કરો