Placeholder canvas

વાંકાનેર: બાળકોના બીજા ઘર સમી કિડઝલેન્ડ સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા શરૂ…

વાંકાનેર: બાળકોના બીજા ઘર સમી કિડઝલેન્ડ સ્કૂલમાં નવા વર્ષ માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલમાં સમગ્ર વાંકાનેરમા બાળકના સર્વાંગી વિકાસ થાય તેવું ભાર વગરનું ગુંણવતા સભર શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા કિડઝલેન્ડ સ્કૂલ, કોવિડ – 19 ના સમયગાળા દરમિયાન અદ્યતન ટેકનોલોજી દ્વારા ઓનલાઇન શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓનું સચોટ માર્ગદર્શન સાથે સાથે દરેક ગામડાંઓમાં ફિઝિકલ ટીચર દ્વારા એટલે કે ટીચર્સ ખુદ વિદ્યાર્થીઓના ઘરે જઈને માર્ગદર્શન આપે છે, જેથી કરીને વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન મળી રહે અને એને કોઈ પણ ડાઉટ હોય તો તેઓ સોલ કરી શકે.

આ તમામ સગવડતાઓ સાથે એડમિશન પ્રોસેસ શરૂ કરવા આવી છે. આ ઉપરાંત આ સ્કૂલની બીજી ઘણી વિશેષતાઓ પણ છે જે આ મુજબ છે

1) એક ક્લાસની અંદર ફક્ત 30 બાળકોની બેઠક વ્યવસ્થા

2) કોવિડ – 19 ને ધ્યાનમાં રાખીને ઓટોમેટીક સેનેટાઈઝર કેબિન

3)દરેક વિદ્યાર્થીનું થર્મલ ગનથી સ્કેનિંગ

4) ઓટોમેટીક હેન્ડ સેનિટાઈઝર મશીન

5) દરેક વિદ્યાર્થી વચ્ચે છ ફૂટનું અંતર ધરાવતા વર્ગખંડો

6) વાંકાનેરની એક માત્ર સંસ્થા કે જેમાં સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા વિદ્યાર્થીઓને ફિઝીકલ ટ્રેનીગ પણ..

7) આ સાથે વાંકાનેરના દરેક ગામડાઓમાંથી વિદ્યાર્થીને લાવવા લઈ જવા માટે વાહનની વ્યવસ્થા તો ખરી જ.

8) આ સાથે બીજી ઘણી બધી વ્યવસ્થાઓ જે વાંકાનેરના વાલી એ કલ્પના પણ કરી નથી તો હવે રાહ શા માટે આજે જ અમારી શાળાનો સંપર્ક કરો અને આપના બાળકનું એડમીશન કન્ફર્મ કરાવો

સંપર્ક :-
8140925613
8320061495

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો