Placeholder canvas

ગુજરાત સરકારની સમરસ હોસ્ટેલમાં પ્રવેશ ફોર્મ ભરવાના શરૂ થયા…

જે વિદ્યાર્થીઓ બહાર અભ્યાસ કરતા હોય અને જે તે શહેરમાં રહેવાનું થતું હોય તો એવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની સમરસ હોસ્ટેલ એક ખૂબ સારો વિકલ્પ છે.

આ ગુજરાત સરકારની સમરસ હોસ્ટેલમાં પ્રવેશની જાહેરાત આવી ગઈ છે,જેમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રવેશ મળશે. EWS /SC/ST અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન /માસ્ટર ડિગ્રી તેમજ ઉચ્ચ અભ્યાસ માટે હોસ્ટેલમાં તદ્દન ફ્રી માં પ્રવેશ મળશે

આ સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ તા:૨૮/૦૯/૨૦૨૧ થી તા:૧૫/૧૦/૨૦૨૧ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ સમરસ હોસ્ટેલમાં એડમિશન મેળવવા ઈચ્છતા વિધાર્થીઓએ વધુ માહિતી માટે આ વેબસાઈટ https://samras.gujarat.gov.in પર મળશે.

આ સમરસ હોસ્ટેલમાં એડમિશન મેળવવા ઈચ્છતા લોકોએ વધુ માહિતી માટે નીચેની લીંક ભરથી માહિતી મેળવી લેવી

🔳ફોર્મ ભરવાની છેલ્લી તા15-10-2021

આ સમાચારને શેર કરો