Placeholder canvas

બાળકના સર્વાંગી વિકાસને પ્રધાન્ય આપતી ઇંગ્લીશ મીડીયમવાળી કિડ્ઝલેન્ડ સ્કૂલમાં એડમિશન શરૂ…

તાજેતરમાં જ બોર્ડની પરીક્ષા પૂરી થઈ અને ત્યારબાદ અન્ય ધોરણના પરીક્ષા શરૂ થઈ રહી છે. જ્યારે જે બાળકનું કે.જી.માં કે ધોરણ ૧ માં એડમિશન લેવાનું છે. તેવા વાલીઓ માટે પોતાના સંતાનનું કઈ સ્કૂલમાં એડમિશન લેવું તે એક પ્રશ્ન છે. જે વાલીઓને તેમના સંતાનને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવા ઈચ્છે છે તેવો માટે વાંકાનેર અંગ્રેજી માધ્યમની કિડ્ઝલેન્ડ સ્કૂલ સૌથી સારો વિકલ્પ છે.

વાંકાનેરની સ્કૂલ બાળકોને માત્ર વધુ માર્કસ મેળવવા માટેનો અભ્યાસ નથી કરાવતી પરંતુ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે રીતે અભ્યાસ કરાવે છે. ગણિત અને વિજ્ઞાન જેવા મહત્વના વિષયમાં મોડેલ દ્વારા બાળકોને જે તે વિષય શીખવવામાં આવે છે. આ ઉપરાંત અહીંયા બાળકો મેથ્સ અને સાયન્સમા વિશેષ રૂચી આવે તે માટેના સર્વશ્રેષ્ઠ પ્રયત્નો કરવામાં આવે છે. આ ઉપરાંત બાળકોમાં માત્ર પુસ્તકનું જ્ઞાન આવે એવું નહીં પણ તમામ ક્ષેત્રમાં રસ લેતા થાય તે માટે દરેક પ્રકારની વિશેષ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને રમત-ગમતમાં પણ બાળક ખીલે તે માટે ખાસ તાલીમ બધ્ધ કોચ દ્વારા વિવિધ રમતોની તાલીમ આપવામાં આવે છે અને હરીફાઈ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

કિડ્ઝલેન્ડ સ્કૂલમાં દરેક વર્ગમાં ખૂબ જ મર્યાદિત વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે, જેથી દરેક વિદ્યાર્થી ઉપર ધ્યાન આપી શકાય. તેમજ વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી કિડ્ઝલેન્ડ સ્કૂલે આવવા માટેના વાહનની વ્યવસ્થા પણ છે. સાથોસાથ આ સ્કૂલમાં એકદમ વ્યાજબી ફી લેવામાં આવે છે.

કિડ્ઝલેન્ડ સ્કૂલની વિશેષતાઓ…
➡️ઇન્ટરનેશનલ ઇવેન્ટ સુધી પહોંચનાર વાંકાનેરની એક માત્ર સ્કૂલ
➡️ ગુજરાતની સૌપ્રથમ સ્કૂલ કે જેમાં સાયન્સ તથા મેથ્સ લેબ દ્વારા પ્રેકટીકલ નોલેજ આપવામાં આવે છે.
➡️અધતન ટેકનોલોજીથી સુસજ્જ કમ્પ્યુટર લેબ
➡️ એકસાથે ૧૦૦ થી વધુ બાળકો બેસીને જોઇ શકે તેવા અધતન ટેકનોલોજી વાળા થીયેટર ની સગવડતા વાળી એક માત્ર સ્કૂલ
➡️ઇન્ટરનેશનલ લેવલનો અભ્યાસક્રમ
➡️એક વર્ગમાં ફકત ૨૫ થી ૩૦ બાળકો ધરાવતી એક માત્ર શાળા
➡️બાળકોને અનુરૂપ પારવારીક વાતાવરણ

આ ઉપરાંત અહીં….
☑️પ્રવૃતિ આધારિત શિક્ષણ
☑️ભાર વગરનું ભણતર
☑️ચાઇલ્ડ લાઇબ્રેરી
☑️ફન-રાઇડઝ-ગેઇમ
☑️મીનરલ વોટરની વ્યવસ્થા
☑️આધુનિક શૈક્ષણિક સાધનો
☑️સર્વાંગી વિકાસ પર ખાસ ધ્યાન ઇન્ડોર ગેઇમ્સ તથા
☑️આઉટડોર ગેઇમ્સ
☑️એકસ્ટ્રા એકટીવીટીની વ્યવસ્થા

સાથો સાથ….
સ્પોર્ટઍડૅડમી ધરાવતી વાંડાનેરની એડ માત્રરસ્કૂલ…
☢️ બેડમીન્ટન ☢️ ક્રિકેટ ☢️ જુડો ☢️ કરાટે ☢️ ચેસ ☢️ ડાંસ ☢️ કબડ્ડી ☢️ યોગા

જો આપ આપના બાળકને આવી સર્વાંગી વિકાસ કરાવતી સ્કૂલમાં એડમિશન લેવા ઇચ્છતા હો તો પણ સૌપ્રથમ કિડ્ઝલેન્ડ સ્કૂલની રૂબરૂ મુલાકાત લઈને જ્યાં તમારા બાળકને જે સુવિધા મળવાની છે તે જાતે જ જુઓ અને જાણો… તેમજ વિશેષ માહીતી માટે સ્કૂલે રૂબરૂ મુલાકાત લેવી…

કિડ્ઝલેન્ડ સ્કૂલ
મોટીવાડી રોડ, દુધની ડેરીની બાજુમાં, જડેશ્વર રોડ, વાંકાનેર.
સંપર્કઃ 99134 22224/ / 99135 22224

જુઓ કિડ્ઝલેન્ડ સ્કુલમા થતી પ્રવૃત્તિઓ…
આ સમાચારને શેર કરો