Placeholder canvas

વાંકાનેરના યુવા એડવોકેટ આદિલ એ. માથકીયાનો આજે જન્મદિવસ.

વાંકાનેરના યુવા વકીલ આદિલ એ. માથકીયાનો આજે જન્મદિવસ છે.તેઓ નાની ઉંમરમાં વાંકાનેરના મુકામે મુસ્કાન એસોસીએટસના નામે પોતે ક્રિમીનલ તથા સિવિલ તેમજ કોર્ટ કામગિરી કરીને વકીલાત કરે છે. તેવોના મળતાવડા સ્વભાવના કારણે પોતાના ક્ષેત્રમાં ખૂબ સારા સંબંધો ધરાવે છે અને પોતાનું મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે ,

આજે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના પરિવારજનો સગાસંબંધીઓ સ્નેહીઓ મિત્રો અને વકીલ મિત્રો તેમના મોબાઈલ નંબર 9558817618 પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

આદીલ માથકિયાને કપ્તાન ગ્રુપ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ Happy Birthday

આ સમાચારને શેર કરો