આજે એડવોકેટ આદિલ માથકીયાનો જન્મદિવસ…


વાંકાનેરના યુવા એડવોકેટ આદિલ એ. માથકીયાનો આજે જન્મદિવસ છે. આદિલ એ. માથકીયા નાની ઉંમરમાં વાંકાનેરના મુકામે પોતે ક્રિમીનલ, સિવિલની વકીલાત કરે છે . તેઓએ વકીલાતની સનત મેળવી વાંકાનેરમાં વકીલાતની શરૂઆત કરી હતી. તેવો પોતાને મળતાવડા સ્વભાવના કારણે પોતાના ક્ષેત્રમાં ખૂબ સારા સંબંધો ધરાવે છે. તેઓ પોતાનું મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે ,
આજે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના પરિવારજનો સગાસંબંધીઓ સ્નેહીઓ મિત્રો અને વકીલ મિત્રો તેમના મોબાઈલ નંબર 9558817618 પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે
