વાંકાનેર: એક્ટિવામાં 11 બોટલ દારૂ પક્કડાયો
વાંકાનેર: પેડક્માથી ઍક્ટિવામાં 11 બોટલ દારૂ પક્કડાયો
શહેરના પેડકમાં પ્રાથમિક શાળા પાસેથી એકટીવા લઈને પસાર થઈ રહેલા આકાશ જયેશભાઇ ઓઝા ઉંમર વર્ષ 22 રહે માર્કેટ ચોકવાળો એકટીવા લઇને જઇ રહ્યો હતો ત્યારે તેના એકટીવા નંબર જીજે 36 એન 9942 નેરોકી ને પોલીસ દ્વારા તેની તલાસી લેવામાં આવતા એકટીવા થી કુલ મળીને 11 બોટલ વિદેશી દારૂ મળીઆવ્યો હતો જેથી કરીને પોલીસે એકટીવા અને દારૂ સહિત 58800કર્યો હતો અને આકાશના કહેવા પ્રમાણે આમાલ તેણે અરજણભાઈ જીવણભાઈ રાતડીયાના કહેવાથી તેના એક્ટિવામાં ભર્યો હતો જેથી આકાશ ઓઝાની પોલીસે ધરપકડ કરીને બીજા આરોપી અરજણભાઇને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/HXxRwRhpPxVK3z7VKGWTpv
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…