વાંકાનેરમાં શરૂ થયો જબરદસ્ત એક્યુરેટ સ્ટેશનરી મોલ…

કાલથી વેકેશન ખુલી ગયું… હવે નવા વર્ષના ચોપડા તો લેવા જ પડશે ને? ચોપડા સારા અને સસ્તા કયા મળે ? હવે આવું કોઈને પૂછવાની કે મુંજાવાની જરૂર નથી…!!! કેમ કે વાંકાનેરમાં મસ્ત કવોલિટી અને એકદમ વ્યાજબી ભાવમાં નોટબુક, ચોપડા અને સ્ટેશનરીની ખરીદી થઈ ગઈ એકદમ સહેલી !!!
નહિ રાહ જોવાની, નહિ લાઈનમાં ઉભું રહેવાનું… મોલમાંથી તમે જ તમારી હાથે જોઈએ તે લઈ લો….!!
દરેક ધોરણના પાઠ્યપુસ્તકો & નવનીતો & સ્વાધ્યાય પોથીઓ અને તમામ બુક્સો તેમજ તમામ પ્રકારની સ્ટેશનરીનો વિશાળ જગ્યામાં જબરદસ્ત સ્ટેશનરી મોલ…
✍️ પાઠ્યપુસ્તક & નવનીતન
✍️ નોટબુક & ચોપડા
✍️ સ્કુલ બેગ
✍️ કંપાસ
✍️ ઇરેઝર, શાર્પનર, ફૂટપટી
✍️ પાણીની બોટલ
✍️ લંચ બોક્સ
તેમજ….
🌸 ઓફિસ બેગ 🌸 દીપકના ફોર્મ 🌸 માર્કર, હાઈલાઇટર 🌸 પેન્સીલ & બોલપેન 🌸 પેડ તથા પ્રોજેકટ પેપર 🌸રજીસ્ટર 🌸
આ સમાચારને શેર કરો