વાંકાનેર

વાંકાનેરના કેરાળા ગામના પાટિયા નજીક કાર હડફેટે બાઈક ચાલકને ઇજા

વાંકાનેર : વાંકાનેર – ચોટીલા નેશનલ હાઇવે પર લ વાંકાનેરના લાલપર ગામના રહેવાસી વાલાભાઈ કરમણભાઇ ઝાપડા પોતાનું જીજે 36 એએસ 5281 નંબરનું મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે કેરાળા ગામના પાટિયા પાસે જીજે – 12 – એફએ – 8726 નંબરના કાર ચાલકે પાછળથી ઠોકર મારી પછાડી દેતા માથામાં, મણકામાં, પાસળીમાં તેમજ નાકના ભાગે ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ સમાચારને શેર કરો