Placeholder canvas

ધ્રોલ અને ટંકારા વચ્ચે આવેલા બંગાવળી ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત

રાજ્યમાં સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે ધ્રોલ પાસે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ધ્રોલ અને ટંકારા વચ્ચે આવેલા બંગાવળી ગામ પાસે વહેલી સવારે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકમાં સવાર 2 લોકોના મોત થયા હોવાની મોહિતી મળી છે.

આ સમાચારને શેર કરો