વાંકાનેર

વાંકાનેર: અમરસર ફાટક પાસે કારે ઠોકર મારતા તીથવાના બાઈક ચાલકને ઇજા…

વાંકાનેર : વાંકાનેર થી કુવાડવા તરફ જતા રોડ ઉપર બાઈક લઈને જઈ રહેલા હુસેનભાઈ અલીભાઈ ખોરજીયા, ઉ.60, રહે-ગામ-તીથવા ખારી વિસ્તાર વાળાને GJ-03-AB-8620 નંબરની કારના ચાલક મોહમદરફિકભાઇ અમીભાઇ માથકીયા રહે ગામ નવી કલાવડી તા. વાંકાનેર વાળાએ પાછળથી ઠોકર મારતા હુસેનભાઈને કપાળ, નાક અને પગના ભાગે ઇજાઓ પહોચતા વાંકાનેર સીટી પોલીસ મથકમા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ સમાચારને શેર કરો