Placeholder canvas

વાંકાનેર જડેશ્વર રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત

કાલે રાત્રે જડેશ્વર રોડ પર રાતીદેવરી નજીક કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો

મળતી માહિતી મુજબ ગઈકાલ રાત્રે વાંકાનેર જડેશ્વર રોડ રાતીદેવડી ગામ નજીક ફોરવીલ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો, જેમાં ફોરવીલGJ03ER8614પલટી ખાઈ જતા ગંભીર ઈજા થતા કારચાલકને વાંકાનેર સિવિલ હોસ્પિટલ થી મોરબી રીફર કરવા આવ્યા હતા અને બાઈક GJ DF 39320 ચાલક ગંભીર ઈજા થતાં તેને વાંકાનેર હોસ્પિટલ થી રાજકોટ ખસેડવામાં આવ્યા હતા આ બનાવની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ ચલાવી રહી છે.

આ સમાચારને શેર કરો