મોરબી-રાજકોટ હાઈવે પર ટ્રક પાછળ ટ્રક ઘુસી ગયો.

મોરબી રાજકોટ હાઇવે પર રાત્રીના સમયે અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટ્રક પાછળ બીજો ટ્રક ઘુસી ગયો હતો સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી

ગત મોડી રાત્રીના મોરબી રાજકોટ હાઈવે પર નવી બની રહેલ મેડીકલ કોલેજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં સોયાબીન ભરેલા ટ્રક પાછળ ભૂસું ભરેલ ટ્રક ઘુસી જતા અકસ્માત સરજ્યો હતો અકસ્માતને પગલે ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી

આ સમાચારને શેર કરો