ગડુ-ચોરવાડ રોડ પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત,1 મહિલા સહિત 3ના મોત.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/09/galaxy-latest-ad.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/11/kaman-furniture-ad.jpg)
જૂનાગઢના ગડુ-ચોરવાડ હાઈવે પર આજે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. રિક્ષામાં સવાર ત્રણ લોકોનાં મોત નિપજ્યા હતા.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/11/R-J-Agro-ad.jpg)
જૂનાગઢના ગડુ-ચોરવાડ હાઈવે પર આજે સવારે ટ્રક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં રિક્ષામાં સવાર એક મહિલા સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે સાત જેટલા લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)