Placeholder canvas

વાંકાનેર: ખેરવા-પીપરડી વચ્ચે અકસ્માત

વાંકાનેર: આજે સવારે કુવાડવા રોડ ઉપર ખેરવા-પીપરડી વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો.

ખેરવા-પીપરડી વચ્ચે બે કાર વચ્ચે થયેલ અકસ્માતમા એક કાર પલટી ગઈ હતી. આ અકસ્માત થતા અજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને બહાર કાઢીને ઇજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો