વાંકાનેર એબીવીપીની નવી કારોબારી રચાઇ

વાંકાનેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દર વર્ષે જેમ આ વર્ષે પણ અભ્યાસ વર્ગ યોજાયો હતો. જેમાં કારોબારીની ઘોષણા કરવામાં આવી છે. મોરબી જિલ્લાની વાંકાનેર શાખા દ્વારા અભ્યાસ વર્ગ યોજાયો હતો જેમા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કારોબારી વર્ષ ૨૦૨૦ -૨૧ નગર મંત્રી જયદીપ ડાભી, સહ નગર મંત્રી જયદીપ એન. ત્રિવેદી, સહ નગર મંત્રી મનિષ મહાલિયા, સહ નગર મંત્રી જયદીપસિંહ ઝાલા,

કેમ્પસ પ્રમુખ રવિન્દ્રસિંહ ઝાલા, સહ કેમ્પસ પ્રમુખ દિપસિંગ બગા, સોશિયલ મીડિયા સંયોજક મયૂર સોલંકી, કાર્યાલય મંત્રી શિવરામ દાદલ, SED સંયોજક મિલન ભટ્ટી, SED સહ સંયોજક તુષાર વાઘેલા, કારોબારી સદસ્ય વત્સલ કાગડા, અમિનેષ મહેતા, ધવલ વસાણીયા, અનિલ લામકા, યશરાજ રાઠોડ, ૠત્વિક પરમાર, કર્મરાજસિંહ ઝાલા, ચિરાગ ગોહેલ, શિવમ જોષી, જશબીરસિંગ બગા ની નિમણૂક કરવામાં આવેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 33
  •  
  •  
  •  
  •  
  •  
    33
    Shares