skip to content

અબડાસા: દાવત-એ-મુસ્તફા દ્વારા જરૂરતમંદ 200 પરીવારોમાં રાશનકીટ વિતરણ કરી.

વિંઝાણ: વિશ્વ માં ચાલી રહેલી કોરોના મહામારીના સંકટ સમયે જરૂરતમંદ પરિવારોને મદદરૂપ થઈ ને અબડાસા તાલુકા ની દાવત-એ-મુસ્તફા સંસ્થાના પ્રમુખ મુફ્તી-એ -આઝમ કચ્છ પરીવારના સૈયદ સલીમબાપુ દ્વારા અબડાસા તાલુકાના 200 જરૂરતમંદ પરીવારોને રાશનકિટ વિતરણ કરવામાં આવી હતી.

અબડાસા તાલુકા ના કન્ટેમેન્ટઝોન જાહેર થયેલા ગામડાંઓમાં જરૂરતમંદ પરીવારોને તપાસ કરીને તેમના ઘરે રાશનકિટ તેમના ઘર સુધી પહોંચતી કરવાનું મહાભગીરથ કાર્ય દાવત-એ-મુસ્તફા અબડાસા સંસ્થાના પ્રમુખ સૈયદ સલીમબાપુ દ્વારા કરવામાં આવે છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો