એબીસી કોર્પોરેશન ટપક પદ્ધતિમાં લઈને આવ્યું છે 70 થી 85% સબસીડી સાથે વધારાનું ખાસ ડિસ્કાઉન્ટ…
વાંકાનેર: કોઈપણ ક્ષેત્રમાં મેનેજમેન્ટનું ખુબ મહત્વ છે, તો પછી તેમાંથી ખેતી પણ બાકાત રહી શકે નહિ. જમીન સરસ ફળદ્રુપ હોય પણ પાણી ઓછું હોય ત્યારે તેમાંથી પણ સારા મેનેજમેન્ટ અને વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા સારું ઉત્પાદન મેળવી શકાય છે. આવી પરિસ્થિતિમાં ટપક પદ્ધતિ અથવા તો ફુવારા પ્રત્યે ખેડૂત માટે આશીર્વાદરૂપ બની રહે છે.

ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ ખેડૂતોને ઓછા પાણીમાં વધુ વાવેતર કરી આપે છે તેમજ ખાતર દવા અને પાણીની સાથે સમયનો પણ બચાવ થાય છે.
ટપક સિંચાઇ પદ્ધતિ ના ફાયદા :-
👉 પાણી ની બચત
👉 વીજળીની બચત
👉ખાતરની બચત તથા કાર્યક્ષમતામા વધારો
👉 મજૂરી ખર્ચ મા ઘટાડો
👉 ઉત્પાદન મા વધારો
👉 નીંદામણ નો ઓછો ઉગાવો
કંપની :-
૧) પેરાગોન ઇરીગેશન પ્રા લિ – વડોદરા
૨) દોંગા વોટરટેક પ્રા લિ – અમદાવાદ
ટપક પદ્ધતિ વિશે આટલું જાણ્યા પછી આપ ટપક (ડ્રિપ) પધ્ધતિ વસાવા આતુર હો તો તમારા માટે એ.બી.સી. કોર્પોરેશન લઇને આવ્યુ છે, સબસીડી સાથે સ્પેશીયલ ડિસ્કાઉન્ટ…
ટપક અને ફુવારા પધ્ધતિમા મેળવો 70 થી 85 ટકા સુધીની સબસીડી અને વધારાનુ સ્પેશીયલ ડિસ્કાઉન્ટ…

એ.બી.સી. કોર્પોરેશન
27-નેશનલ હાઇવે,મિશરી હોટેલની બાજુની શેરીમાં – વાંકાનેર.
8128845344 / 9978101430

