Placeholder canvas

આજે સીંધાવદરના શેરસીયા પરિવારની પરી આયરાનો જન્મદિવસ

વાંકાનેર: આજે સીંધાવદર ગામના વતની અને પટેલ મશીનરી સ્ટોર વાળા જાબીર શેરસીયાની લાડકી દીકરી આયરાનો આજે જન્મદિવસ છે.

જાબીર શેરસીયાએ મોરબી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા જાહીર અબ્બાસ શેરસીયા અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન યુસુફભાઇ શેરસીયાના પરિવારમાંથી છે. તેવો સબમર્સીબલ અને મશીનરી પાર્ટસના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વાંકાનેરમાં અને સીંધાવદર રાજકોટ રોડ પર ‘પટેલ મશીનરી સ્ટોર’ નામે પેઢી ચલાવી રહ્યા છે.

તેઓનું મોટું મિત્ર વર્તુળ છે તેમજ મોટુ વ્યવસાયિક ગ્રુપ ધરાવે છે આજે તેમની લાડકી દીકરીના જન્મદિવસની શુભેચ્છા તેમના મોબાઈલ નંબર 99131 01645 પર તેમના મિત્રો સગા સંબંધીઓ સ્નેહીઓ અને શુભેચ્છકો પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી આયરાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…

આ સમાચારને શેર કરો