Placeholder canvas

ગણિતમાં 100 માંથી 100 માર્ક્સ મેળવતી વિધાર્થીની આરઝૂ કડીવાર

વાંકાનેર: ગઈ કાલે ધો.10 નું રિઝલ્ટ જાહેર થયું તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ સારો દેખાવ કર્યો છે. અમુક વિધાર્થીઓએ 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. વાંકાનેરના ટોપટેનમાં ૧૦ સ્થાનમાં ૧૬ વિધાર્થીઓનો સમાવેશ થયો છે.

આવી જ એક વિધાર્થીની કડીવાર આરઝૂ ઇરફાનહુશેન ધોરણ 10માં સ્ટાન્ડર મેથ્સમાં 100 માંથી 100 માર્ક્સ મેળવેલ છે. તેમને વાંકાનેર ટોપ-૧૦માં ચોથો ક્રમ મેળવેલ છે. આરઝૂના પપ્પા શિક્ષક છે.

આરઝૂ અને તેમના પરિવારને અભિનંદન

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો