Placeholder canvas

આમ આદમી પાર્ટીએ મોરબી-માળિયા અને ટંકારા-પડધરીમાં પ્રમુખ બદલીયા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ AAP દ્વારા સંગઠનમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેને પગલે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ વિધાનસભા પ્રમુખોની નિમણુક કરવામાં આવી હતી. જેમાં મોરબી માળીયા વિધાનસભાના પ્રમુખ તરીકે પંકજ રાણસરિયા અને ટંકારા પડધરી વિધાનસભાના પ્રમુખ તરીકે સંજય ભટાસણાની નિમણુક કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો