વાંકાનેર: વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના પેટાપરા કાસમપરામાં રહેતા પરાસરા આહમદ હયાત (પટેલ )મગજની અસ્થિરતાના કારણે ગત રાત્રે ઘરેથી કહયા વગર નીકળી ગયા છે. જો કોઈને ક્યાંય જોવામાં આવે તો નીચેના નંબર પર જાણ કરવા તેમના પરિવાર તરફથી વિનંતી કરવામાં આવી છે. મો. 9586776896 / 99790 19985