લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની આવતી કાલ મંગળવારે ખાસ ઓપીડી…

વાંકાનેરની લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે અમદાવાદના ખ્યાતનામ ચામડી (સ્કીન) તથા વાળ (હેર)ની સારવાર માટે નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ ડોક્ટરની રાખવામાં આવતી ખાસ ઓપીડી…, લગ્ન પ્રસંગના કારણે એપ્રિલ મહિનાના ત્રીજા સોમવારની ઓપીડી આવતીકાલે એટલે કે મંગળવારે રાખવામાં આવેલ છે.
વાંકાનેર: ચંદ્રપુર નેશનલ હાઈવે પર આવેલ લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે સોમવારે અમદાવાદના પ્રખ્યાત ચામડી (સ્કીન) તથા વાળ (હેર)ની સારવાર માટે નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ ડોક્ટરની ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્કીન (ચામડી) ને લગતા તમામ પ્રકારના રોગોની ખૂબ જ આધુનિક પદ્ધતિથી સારવાર તથા હેર ટ્રાન્સપ્લાન્ટની સારવાર કરવામાં આવશે….

સ્થળ અને સમય :-

સ્થળ : લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, સ્ટાર પ્લાઝા, બીજા માળે, ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર.

આ સમાચારને શેર કરો