આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી…
વાંકાનેરની લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકમાં સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી…

વાંકાનેરની લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે અમદાવાદના ખ્યાતનામ ચામડી (સ્કીન) તથા વાળ (હેર)ની સારવાર માટે નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ ડોક્ટરની રાખવામાં આવતી ખાસ ઓપીડી…
વાંકાનેર: ચંદ્રપુર નેશનલ હાઈવે પર આવેલ લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે સોમવારે અમદાવાદના પ્રખ્યાત ચામડી (સ્કીન) તથા વાળ (હેર)ની સારવાર માટે નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ ડોક્ટરની ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્કીન (ચામડી) ને લગતા તમામ પ્રકારના રોગોની ખૂબ જ આધુનિક પદ્ધતિથી સારવાર તથા હેર ટ્રાન્સપ્લાન્ટની સારવાર કરવામાં આવશે….
✅ ખીલ તથા ખીલના ડાઘ/ખાડાની સારવાર
✅ આંખના કુંડાળા દુર કરવા…
✅ ચહેરા પરની કરચલીઓ તથા ડાઘ તથા મસા દૂર કરવા…
✅ ખરતા વાળ/ ટાલની સારવાર…
✅ અણગમતા વાળ દૂર કરવા…
✅ ધાધર / ખરજવાની સારવાર
સ્થળ અને સમય :-
તારીખ :06/04/2026,સોમવાર
સમય : સવારે 10 થી સાંજ 05 વાગ્યા સુધી…
સ્કિન અને હેર ટ્રાન્સપ્લાન્ટ કિલનિક
સ્થળ : લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, સ્ટાર પ્લાઝા, બીજા માળે, ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર.
વધુ માહિતી માટે સંપર્ક કરો…79840 50571

