રાજકોટ: 150 ફૂટ રીંગ રોડ પર ટ્રક અને હોન્ડા સિટી કાર વચ્ચે ગંભીર અકસ્માત
રાજકોટ: 150 ફૂટ રીંગ રોડ પર આવેલા નાણાવટી ચોક સ્ટર્લીંગ હોસ્પિટલ ની સામે ટ્રક ડ્રાઈવર ની બેદરકારી ના લીધેલ ટ્રક અને હોન્ડા સિટી કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો.
ગતરાત્રીના થયેલા આ અકસ્માતના કારણે 150 ફૂટ રીંગ રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા ટ્રાફિક રોકવા માટે પોલીસે ભારે જહેમત ઊઠા પડી હતી.
અકસ્મત જોતા એટલો ગંભીર હતો પરંતુ સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈને જાનહાની થઈ નથી અને અકસ્માત કરીને ટ્રકનો ડ્રાઈવર ટ્રક ને મૂકીને ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો.
જુઓ વિડિયો….
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…