વાંકાનેરમાં બારોટ સમાજનું સ્નેહમિલન યોજાયુ

વાંકાનેર: શ્રી યુવા બારોટ સોશિયલ ગ્રુપ વાંકાનેર દ્વારા તાજેતરમાં સમસ્ત વાંકાનેર બારોટ સમાજનું સ્નેહમિલનનુ આયોજન કરવામાં આવ્યું હતું,

સૌ પ્રથમ નાની બાળાઓ દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યો હતો, બાદમા યુવા બારોટ સોશિયલ ગ્રુપના હોદેદારોની વરણી કરવામાં આવી હતી, ત્યારબાદ વડીલો દ્વારા સમાજમા એકતાનો સંદેશ આપી નિયુક્ત થયેલ હોદેદારો ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ચન્ના કાર્યક્રમ બાદ સમાજે સાથે ભોજન લીધું અને બાદમાં નાના-મોટા સૌ સાથે મળીને ગરબાના તાલે ઝુમ્યા, આ આયોજન ને સફળ બનાવવા યુવા બારોટ સોશિયલ ગ્રુપના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •