Placeholder canvas

મોરબીમાં “આપ” દ્વારા જનસંવાદ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગત રાત્રે જન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સુરતના કોર્પોરેટ અને યુટ્યુબ ફેમ “રમતા જોગી” ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા પ્રભારી સીવાજીભાઈ ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાની હેઠળ જન સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં સુરતના કોર્પોરેટર અને યુટ્યુબ ફેમ કિરણ ખોખાણી (રમતા જોગી) પધાર્યા હતા.આગામી દિવસોમાં ચુંટણી માટે અને દિલ્હીમાં કરેલા સેવાકીય કામો પ્રજા સુધી પહોંચે એ માટે ચર્ચા કરવામાં આવી હતી.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો